ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૫૯
Jump to navigation
Jump to search
૧૯૫૯
| આત્મચક્ષુ | સુરેશ ગાંધી |
| એક પળ : ઋતુ બે | કીર્તિકુમાર ઉ. પંડ્યા |
| કર લે સિંગાર | પીતાંબર પટેલ |
| ચન્દ્રરેખા | ધૂમકેતુ |
| છાંયડી | પરાગ |
| છેલ્લી રાત | ટી. પી. સૂચક |
| જેકબ સર્કલ સાત રસ્તા | ચુનીલાલ મડિયા |
| દર્પણ | મહાશ્વેતા પંડ્યા |
| દિલની સગાઈ | વિષ્ણુકુમાર પંડ્યા |
| દીપ સે દીપ જલે | ભગવતીકુમાર શર્મા |
| દૂરના ડુંગરા | ચંદુલાલ સેલારકા |
| દ્વાર અને દીવાલ | કુન્દનિકા કાપડિયા |
| ધરતીના તારા | કલીમુદ્દીન અબ્દુલહુસેન હુસેની |
| પેટલીકરની શ્રેષ્ઠ વાર્તાઓ | ઈશ્વર પેટલીકર |
| પ્રેમ ઘટા ઝૂક આઈ | સરોજ પાઠક |
| મુક્તિ | રવિશંકર પાઠક |
| રહસ્યનગરી | શિવકુમાર જોશી |
| વિસામો | ઉમાશંકર જોશી |
| સમર્પણ | કે. જે. મહેતા |
| સાચાં જીવતર | શનાભાઈ ના. પટેલ |