ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૯

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯૮૯
એંધાણી વર્ષા અડાલજા
ચંદ્રદાહ રજનીકુમાર પંડ્યા
જ્યોતિષ જાનીની શ્રેષ્ઠ વાર્તાઓ જ્યોતિષ જાની
ઝૂમખું દોલત ભટ્ટ
નાઈટલેમ્પ ભગીરથ બ્રહ્મભટ્ટ
રણઝણવું વીનેશ અંતાણી
વિયેના વુડ્ઝ ઇલા આરબ મહેતા
સહપ્રવાસી કિશોરસિંહ સોલંકી
સ્ફુલ્લિંગ વિનુભાઈ પટેલ
સ્વપ્નસુમન જયદેવ દવે
હાલકડોલક દરિયો રમેશ ત્રિવેદી