ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૨૦૦૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૦૦૨
ઉંદરથર કેશુભાઈ દેસાઈ
ક્ષણાર્ધ તલકશી પરમાર
ઝાળ હસમુખ વાઘેલા
ડૂબકી અજિત સરૈયા
ઢાલ કાચબો નાઝિર મનસૂરી
દૃષ્ટિકોણ પ્રીતમ લખલાણી
પંચવાયકા હિમાંશી શેલત
પાનખરની કૂંપળ જયંત મહેતા
પ્ર-પંચતંત્ર પ્રાણજીવન મહેતા
૨૦૦૨ની શ્રેષ્ઠ વાર્તાઓ સં. હિમાંશી શેલત
મૂંઝારો દલપત ચૌહાણ
રાની બિલાડો મોના પાત્રાવાલા
રિટર્ન ટિકિટ સુધીર દલાલ
વિલોપન ભી. ન. વણકર
સરકારી ગાય રચના નાગરિક
સાંજનો સમય હિમાંશી શેલત
હેલો, સૂર્યા હરીશ નાગ્રેચા