ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૨૦૦૧
૨૦૦૧
| અધખૂલી બારી | યોગેશ જોષી |
| અનિમેષ | જિતેન્દ્ર પટેલ |
| અમારી શ્રેષ્ઠ વાર્તાઓ | સં. પોપટલાલ પંચાલ, જગદીશ દવે |
| અમાસના કાળા તારા | વસંતરાવ પરમાર |
| અમૃત વસે નેણ | નાનાભાઈ જેબલિયા |
| અહીં કોઈ રહેતું નથી | વીનેશ અંતાણી |
| આઠમો શ્રવણ | ચંદ્રકાન્ત વાગડિયા |
| આરપાર | કાંતિ રામી |
| ઊજળા અવતાર | નાનાભાઈ જેબલિયા |
| એક પળ | તરુલતા દવે |
| એક હતો હકલો | જનક નાયક |
| કહો ને કેવી હતી એ? | ઇન્દુ કે. ડી. મહેતા |
| કાગડો સ્માર્ટ છે | નીતિન ત્રિવેદી |
| ગુજરાતી નવલિકાચયન : ૧૯૯૯ | સં. યોગેશ જોષી |
| ગ્રામસરિતાની સરવાણીઓ ભા. ૧ | શિવદાન ગઢવી |
| ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ | સં. અમિતાભ મડિયા |
| ચૂંદડી ઓઢાડી બે વાર | ઉષા શેઠ |
| જખમ | રસિક બારભાયા |
| જલાવરણ | રમેશ ર. દવે |
| તલપ | હરીશ મંગલમૂ |
| દરિયા પારના દર્પણમાં | સં. જયંત મહેતા |
| નથી મોરપિચ્છ થવાનું મન | જયવદન પટેલ |
| ૯૯ લઘુકથાઓ | મોહનલાલ પટેલ |
| નવી કેડી | શૈલેશ ક્રિસ્ટી |
| નાટકપાત્રનો પ્રવેશ | પ્રવીણસિંહ ચાવડા |
| પરાજિત | વિજય પરીખ |
| પારખું | દશરથ પરમાર |
| પારિજાતનાં ફૂલ | સં. સતીશ ડણાક |
| પુનશ્વ | બકુલ દવે |
| પોઠ | મોહન પરમાર |
| ફેમિલી આલ્બમ | સુરેશ ઓઝા |
| બાપાનો છેલ્લો કાગળ | મણિલાલ હ. પટેલ |
| ૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ | સં. હર્ષદ ત્રિવેદી |
| મલાકા | પ્રવીણ ગઢવી |
| મંદિરની પછીતે | રઘુવીર ચૌધરી |
| રાતી રાયણની રતાશ | બી. કેશરશિવમ્ |
| લઘુકથા વિશેષ | સં. ભગવત સુથાર, દિલીપ રોય, રમેશ ત્રિવેદી |
| શ્યામલ | સતીશ પંડ્યા |
| શ્રવણની કાવડ | વિજય શાસ્ત્રી |
| સરી પડેલાં મોતી | જિજ્ઞાસુ દક્ષિણી |
| સિનિયર સિટીઝન્સ | જનક નાયક |
| સૂના આકાશનું પંખી | પ્રીતમલાલ કવિ |
| સૃજનની કેડીએ | નટવર હરિયાણી |
| સ્વાતિબિંદુ | ચેતના વ્યાસ |