ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જમુનાદાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જમુનાદાસ : આ નામે કેટલાંક પદો મળે છે પરંતુ તે ગોધરાવાળા મોટાભાઈએ એ નામછાપથી રચ્યાં હોવાનો તર્ક થયેલો છે.

સંદર્ભ: ગોપ્રભકવિઓ.
[કી.જો.]