ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીદાસ-૨-ભવાનીશંકર
Jump to navigation
Jump to search
ભવાનીદાસ-૨/ભવાનીશંકર [ઈ.૧૮૪૭ સુધીમાં] : ૪૨ કડવાંના ‘નરકાસુરનું આખ્યાન’ (લે.ઈ.૧૮૪૭)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]