ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાનુદાસ [     ] : ડાકોરના રણછોડજીની ભક્તિનું સ્વરૂપે રચાયેલું ૧ પદ (મુ.) એમને નામે મળે છે. કૃતિ : પ્રાકાસુધા : ૨ [ર.સો.]