ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંગલબાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


માંગલબાઈ [                ] : ૪ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા.

કૃતિ : પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬(સુલભ આ.).
[શ્ર.ત્રિ.]