< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
માંગજી/માંગદાસ [ઈ.૧૭૭૫ સુધીમાં] : પદોના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨. [શ્ર.ત્રિ.]