ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિનાથ
Jump to navigation
Jump to search
મુનિનાથ [ ] : વડનગરા નાગર બ્રાહ્મણ. ચારથી ૨૦ કડીના માતાજીના ગરબા, છંદ, ઠુમરી, ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]