વીરપ્રભ(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૩૯માં હયાત] : જૈન સાધુ. ‘જંબૂસ્વામિનું વિવાહલું’ (ર..૧૪૩૯)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]