ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીવલ્લભ-સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રીવલ્લભ(સૂરિ) [ઈ.૧૭૦૫ સુધીમાં] : જૈન સાધુ. જ્ઞાનવિમલ ઉપાધ્યાયના શિષ્ય. ગુજરાતી ભાષામાં ૯૩ કડીની ‘નમસ્કારમહામંત્ર-સ્તવન’ તથા અન્ય સંસ્કૃત કૃતિઓ ‘શીલોચ્છનામકોષ પર ટીકા’ (ર.ઈ.૧૫૯૮), ‘વિજ્યદેવમહાત્મ્ય’ (ર.ઈ.૧૫૯૯), ‘અભિધાનનામમાલા-વૃત્તિ’ (ર.ઈ.૧૬૧૧) વગેરેના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]