હરિદાહ-૮ [હં. ૧૮મી હદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. હરિરાયજીના અનુયાયી. વ્રજમાંથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાહિક પ્રહંગનું આલેખન કરતી કૃતિ તથા પદો એમણે રચ્યાં છે. હંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુહાહિત્યકારો. [ર.હો.]