ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્વિસંવાદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search



દ્વિસંવાદ (Duologue) : નાટક, કથા કે કવિતામાં બે પાત્રો વચ્ચેનો સંવાદ. બે પાત્ર ધરાવતી નાટ્યકૃતિ. પ.ના.