ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પૂર્વદ્રશ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પૂર્વદૃશ્ય (Cut Back) : વાર્તા, નવલકથા, નાટક કે ફિલ્મમાં પૂર્વે બની ગયેલા પ્રસંગોની રજૂઆત કરવાની પ્રવિધિ. હ.ત્રિ.