ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સક્ષેપ
Jump to navigation
Jump to search
સંક્ષેપ/લઘુસ્વરૂપ(Epitome) : કોઈપણ પુસ્તકની મુખ્ય વિગતોનો ટૂંકસાર. બીજા અર્થમાં કોઈપણ એવી વસ્તુ જે સંક્ષેપ સ્વરૂપે સંબંધિત બૃહદ્ વસ્તુનું સૂચન કરે છે.
હ.ત્રિ.