તારાપણાના શહેરમાં/હોવાપણું
Jump to navigation
Jump to search
હોવાપણું
1968-1998
જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ