દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/વિવેચન વિભાગ/સાહિત્યવિવેચન વ્યાપક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેચન વિભાગ

સાહિત્યવિવેચન વ્યાપક

'કસુંબીનો રંગ' વિશે - સ્વ. રાવજી પટેલ (રાવજી પટેલની ડાયરીમાંથી મળેલી નોંઘ), વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૪૬
ગુજરાતી સાહિત્યમાં કટોકટી - બાબુ સુથાર, વર્ષ-૪, સળંગ અંક ૧૪, એપ્રિલ-જૂન ૧૯૯૪; પૃ. ૦૫-૧૨
પરિષ્કૃતિ વિશે મારે પણ થોડું કહેવું છે - એક ભાવક, વર્ષ-૪, સળંગ અંક ૧૪, એપ્રિલ-જૂન ૧૯૯૪; પૃ. ૩૩-૩૬
ભાષાવિહોણી સ્થિતિના અનુભવનું સ્વરુપ કેવું હોય? - વિનોદ જોશી, વર્ષ-૪, સળંગ અંક ૧૪, એપ્રિલ-જૂન ૧૯૯૪; પૃ. ૦૧-૦૪
શું સુબંધુ ભાંખોડિયા ભરે છે? યાની કિ વાસદત્તા કથા નથી, કલ્પનોના આસવનો (વા +આસવ) યષક છે - વિજય પંડ્યા, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૫૧-૫૪
'સર્જકતા' વિશે કેટલાક વિચાર વિમર્શ - મણિલાલ હ. પટેલ, વર્ષ-૪, સળંગ અંક ૧૪, એપ્રિલ-જૂન ૧૯૯૪; પૃ. ૨૬-૩૨
સાહિત્ય વિશે પ્રેટિસિયા વિનસ્લોએ ઘણું ઘણું કહેવું છે... - આદમ. એમ. પટેલ, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૦૧-૦૪
સાહિત્યને બહાને માનવલીલા - વિજય શાસ્ત્રી, વર્ષ-૨, સળંગ અંક ૬, એપ્રિલ-જૂન ૧૯૯૨; પૃ. ૪૮-૫૨