દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/વિવેચન વિભાગ/સાહિત્ય વિવેચન : અભ્યાસ


વિવેચન વિભાગ

સાહિત્ય વિવેચન : અભ્યાસ

ગઝલનું આધ્યાત્મિક પરિમાણ - અદમ ટંકારવી, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૦૫-૧૭
પોસ્ટ મોડનીજમ્ : કિસ ચિડિયા કા નામ હે, જી? - ધનીસરન, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૦૧-૦૬
શબ્દાર્થસંબંધજ્ઞાનની આઠ રીતો અને કેટલાક વિવેચનાત્મક સંકેતો - સુમન શાહ, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૨૩-૨૯