ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કૃતિ-પરિચય

Revision as of 07:10, 8 March 2026 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય}} {{Poem2Open}} આ સંદર્ભગ્રંથમાં સાતસો જેટલા કર્તાઓને અને તેમની કૃતિઓ વિશેના શક્ય તેટલા પ્રાપ્ત સંદર્ભો આવરી લેવાયા છે. અહીં વર્ગીકૃત સંદર્ભો પૃષ્ઠાંકો સાથે આપવામાં આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કૃતિ-પરિચય

આ સંદર્ભગ્રંથમાં સાતસો જેટલા કર્તાઓને અને તેમની કૃતિઓ વિશેના શક્ય તેટલા પ્રાપ્ત સંદર્ભો આવરી લેવાયા છે. અહીં વર્ગીકૃત સંદર્ભો પૃષ્ઠાંકો સાથે આપવામાં આવ્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઐતિહાસિક અભ્યાસક્ષેત્ર વિશેની ઘણી ઉપયોગી વિગતો અહીં શાસ્ત્રીય પદ્ધતિએ રજૂ કરવાનો પ્રયત્ન થયો છે. અભ્યાસીઓની સગવડ માટે ગ્રંથના અંતે કૃતિનિર્દેશોની અકારાદિ સૂચિ પણ આપવામાં આવી છે.

–કનુભાઈ શાહ
‘ગુજરાતી સંદર્ભગ્રંથો’