બહુરંગી/સંપાદક-પરિચય

Revision as of 20:14, 29 May 2026 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સંપાદકનો પરિચય
Swati Medh.jpg

સ્વાતિ મેઢ, લેખિકા - અનુવાદક. અંગ્રેજી સાહિત્ય અને પત્રકારત્વ, અનુવાદકૌશલ્યમાં અધ્યાપનનો અનુભવ ધરાવે છે. મૌલિક અને બે અનુવાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ સંપાદનમાં લીધેલી કૃતિ ‘અવર ગુજરાતી સ્પેશલ થીંગ’ લેખિકાના ‘આરસીની ભીતરમાં’ સંગ્રહમાંથી લીધી છે.