ક્રમ |
કવિનું નામ |
કાવ્ય શીર્ષક |
પ્રથમ પંક્તિ |
જન્મવર્ષ (જન્મતારીખ) |
યુગ
|
૧ |
દલપતરામ |
એક શરણાઈવાળો |
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી |
1820 (21-10-1820) |
સુધારક યુગ
|
૨ |
દલપતરામ |
ઊંટ કહે |
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભુંડાં |
1820 (21-10-1820) |
સુધારક યુગ
|
૩ |
દલપતરામ |
કેડેથી નમેલી ડોશી |
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર |
1820 (21-10-1820) |
સુધારક યુગ
|
૪ |
દલપતરામ |
એક ભોળો ભાભો |
એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી |
1820 (21-10-1820) |
સુધારક યુગ
|
૫ |
દલપતરામ |
સમુદ્ર પ્રતિ ઉક્તિ |
રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં |
1820 (21-10-1820) |
સુધારક યુગ
|
૬ |
દલપતરામ |
મિત્ર પ્રતિ ઉક્તિ |
વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે |
1820 (21-10-1820) |
સુધારક યુગ
|
૭ |
દલપતરામ |
પુરી એક અંધેરી ગંડુરાજા |
પુરી એક અંધેરી ને ગંડુ રાજા |
1820 (21-10-1820) |
સુધારક યુગ
|
૮ |
નર્મદ |
અવસાન-સંદેશ |
નવ કરશો કોઈ શોક, રસિકડાં |
1833 (24-08-1833) |
સુધારક યુગ
|
૯ |
નર્મદ |
કબીરવડ |
ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પ્હાડ સરખો |
1833 (24-08-1833) |
સુધારક યુગ
|
૧૦ |
નર્મદ |
જય! જય! ગરવી ગુજરાત! |
જય! જય! ગરવી ગુજરાત! |
1833 (24-08-1833) |
સુધારક યુગ
|
૧૧ |
નવલરામ પંડ્યા |
જનાવરની જાન |
જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે |
1836 (09-03-1836) |
સુધારક યુગ
|
૧૩ |
બહેરામજી મલબારી |
ઇતિહાસની આરસી |
રાજા રાણા! અક્કડ શેંના? વિસાત શી તમ રાજ્યતણી? |
1853 (18-05-1853) |
સુધારક યુગ
|
૧૪ |
બહેરામજી મલબારી |
ગુજરાતનું ભાવી ગૌરવ |
સુણ, ગરવી ગુજરાત! વાત કંઈ કહું હું કાનમાં |
1853 (18-05-1853) |
સુધારક યુગ
|
૧૫ |
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી |
પક્ષહીનનો દેશ |
અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં |
1855 (20-10-1855) |
સુધારક યુગ
|
૧૬ |
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી |
સરસ્વતીચંદ્રનો સંન્યાસ |
દીઠાં છોડી પિતા-માતા; તજી વહાલી ગુણી દારા |
1855 (20-10-1855) |
સુધારક યુગ
|
૧૭ |
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી |
સુખી હું તેથી કોને શું? |
સુખી હું તેથી કોને શું? |
1855 (20-10-1855) |
સુધારક યુગ
|
૧૮ |
હરિલાલ હ. ધ્રુવ |
વિકરાળ વીર કેસરી |
ઘુ ઘ્ઘૂ ઘૂ ઘૂ ઘુઘવતી! ગહનગિરિ, ગુફા, કાનને ગાજિ ઉઠે! |
1856 (10-05-1856) |
સુધારક યુગ
|
૧૯ |
બાળાશંકર કંથારિયા |
બોધ |
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હે |
1858 (17-05-1858) |
સુધારક યુગ
|
૨૦ |
મણિલાલ ન. દ્વિવેદી |
અમર આશા |
કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે |
1858 (26-09-1858) |
સુધારક યુગ
|
૨૧ |
મણિલાલ ન. દ્વિવેદી |
કિસ્મતની દગાબાજી |
કહીં તું જાય છે દોરી દગાબાજી કરી, કિસ્મત! |
1858 (26-09-1858) |
સુધારક યુગ
|
૨૨ |
મણિલાલ ન. દ્વિવેદી |
જન્મદિવસ |
અનંત યુગ ઊતર્યા, હજી અનન્ત આવી જશે! |
1858 (26-09-1858) |
સુધારક યુગ
|
૨૩ |
મણિલાલ ન. દ્વિવેદી |
દુનીયાં-બિયાબાઁ |
અહા! હું એકલો દુનીયાં-બિયાબાઁમાં સુનો ભટકું |
1858 (26-09-1858) |
સુધારક યુગ
|
૨૪ |
મણિલાલ ન. દ્વિવેદી |
પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મ |
દૃગ રસભર મોરે દિલ છાઈ રહી |
1858 (26-09-1858) |
સુધારક યુગ
|
૨૫ |
મણિલાલ ન. દ્વિવેદી |
પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય? |
પ્રિયે રે, તે તે ક્યમ વિસરાય? |
1858 (26-09-1858) |
સુધારક યુગ
|