મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૧૧.લોયણ

Revision as of 08:37, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૧.લોયણ|}} {{Poem2Open}} લોયણ આ જ્ઞાનમાર્ગી સંત સ્ત્રીકવિએ, પશ્ચા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૧૧.લોયણ

લોયણ આ જ્ઞાનમાર્ગી સંત સ્ત્રીકવિએ, પશ્ચાત્તાપ કરતા લાખાને સંબોધતાં હોય એ રીતે રચેલાં, પચાસેક પદોમાં નિર્ગુણભક્તિમહિમા તથા સદ્ગુરુમહિમાનું આલેખન માર્મિકતાથી અને આર્દ્ર ભક્તિભાવપૂર્વક કરેલું છે. એમની ભજનવાણી ઘણી લોકપ્રિય છે.