ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક/સંક્ષેપો-સંજ્ઞાઓ
સંક્ષેપો-સંજ્ઞાઓ
સંક્ષેપો
અનુ. | — | અનુમાને |
અવ. ઈ. | — | અવસાન ઈસવી સન |
અવ. ઈ. | — | અવસાન ઈસવી સન |
અં. | — | અંક |
આ. | — | આવૃત્તિ |
ખં. | — | ખંડ |
જ. ઈ. | — | જન્મ ઈસવી સન |
પુ. | — | પુસ્તક |
પ્ર. | — | પ્રકાશક, પ્રસિદ્ધકર્તા |
ભા. | — | ભાગ |
મુ. | — | મુદ્રક |
(મુ.) | — | મુદ્રિત |
ર. ઈ. | — | રચના ઈસવી સન |
લે. ઈ. | — | લેખન ઈસવી સન |
લે. સં. | — | લેખન સંવત |
સં. | — | સંવત (વિક્રમસંવત-અધિકરણમાં.) |
સં. | — | સંપાદક, સંશોધક, સંયોજક (કૃતિવિભાગ અને સંદર્ભવિભાગમાં) |
(સં.) | — | સંદર્ભ (મુદ્રિત કૃતિ સાથે કર્તાવિષયક માહિતી છે.) |
★
સંજ્ઞાઓ
{
|-
| ← || — || આગળના નામ વિશે અહીં અલગ અધિકરણ છે.
|-
| * || — || આ માહિતી અન્યત્રથી મળી છે, પ્રત્યક્ષ જાણકારીની નથી.
|-
| / || — || વૈકલ્પિક નામ કે સમય સૂચવે છે.
|-
| || — || કૃતિવિભાગ ને સંદર્ભવિભાગની અંદર આવેલી વિવિધ સામગ્રીને જુદી પાડતી સંજ્ઞા
|}
★