ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક/સંક્ષેપો-સંજ્ઞાઓ

Revision as of 17:38, 29 September 2021 by Atulraval (talk | contribs)
સંક્ષેપો-સંજ્ઞાઓ

 

સંક્ષેપો


અનુ. અનુમાને
અવ. ઈ. અવસાન ઈસવી સન
અવ. ઈ. અવસાન ઈસવી સન
અં. અંક
આ. આવૃત્તિ
ખં. ખંડ
જ. ઈ. જન્મ ઈસવી સન
પુ. પુસ્તક
પ્ર. પ્રકાશક, પ્રસિદ્ધકર્તા
ભા. ભાગ
મુ. મુદ્રક
(મુ.) મુદ્રિત
ર. ઈ. રચના ઈસવી સન
લે. ઈ. લેખન ઈસવી સન
લે. સં. લેખન સંવત
સં. સંવત (વિક્રમસંવત-અધિકરણમાં.)
સં. સંપાદક, સંશોધક, સંયોજક (કૃતિવિભાગ અને સંદર્ભવિભાગમાં)
(સં.) સંદર્ભ (મુદ્રિત કૃતિ સાથે કર્તાવિષયક માહિતી છે.)




સંજ્ઞાઓ


આગળના નામ વિશે અહીં અલગ અધિકરણ છે.
* આ માહિતી અન્યત્રથી મળી છે, પ્રત્યક્ષ જાણકારીની નથી.
/ વૈકલ્પિક નામ કે સમય સૂચવે છે.
કૃતિવિભાગ ને સંદર્ભવિભાગની અંદર આવેલી વિવિધ સામગ્રીને જુદી પાડતી સંજ્ઞા