સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/વૃંદાવન મોરલી

Revision as of 05:20, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> વાગેછેરેવાગેછે, વૃંદાવનમોરલીવાગેછે; તેનોશબ્દગગનમાંગાજેછે. વૃ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

વાગેછેરેવાગેછે,
વૃંદાવનમોરલીવાગેછે;
તેનોશબ્દગગનમાંગાજેછે.
વૃંદાતેવનનેમારગજાતાં,
વા’લોદાણદધિનાંમાગેછે.
વૃંદાતેવનમાંરાસરચ્યોછે,
વા’લોરાસમંડળમાંબિરાજેછે.
પીળાંપીતામ્બરજરકસીજામા,
વા’લાનેપીળોતેપટકોરાજેછે.
કાનેતેકુંડળમસ્તકેમુગટ,
વા’લામુખપરમોરલીબિરાજેછે.
વૃંદાતેવનનીકુંજગલનમાં,
વા’લોથનકથૈથૈનાચેછે.
બાઈમીરાંકહેપ્રભુગિરિધરનાગુણ,
વા’લાદર્શનથીદુખડાંભાજેછે.