ભારતીય કથાવિશ્વ૧/સતી થવા નીકળેલીને પ્રાર્થના

Revision as of 09:59, 7 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સતી થવા નીકળેલીને પ્રાર્થના | }} {{Poem2Open}} હે નારિ, તું જીવિત લ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સતી થવા નીકળેલીને પ્રાર્થના

હે નારિ, તું જીવિત લોકોનો વિચાર કરીને અહીંથી ઊભી થા. તારો પતિ મૃત્યુ પામ્યો છે. એની પાસે તું નિરર્થક સૂતી છે, અહીં આવ. પાણિગ્રહણ કરનાર, પોષણ કરનાર તારા પતિના સન્તાનને ધ્યાનમાં રાખીને તું એની સાથે રહે.