ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/અનુવાદ

Revision as of 20:33, 9 November 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉમાશંકર જોશી-સાહિત્યસૂચિ

૨. અનુવાદ


ઉત્તરરામચરિત (ભવભૂતિકૃત) (ઈ. સ. ૧૯૫૦)., ૨જી આવૃત્તિ; ૧૯૫૮, પુનર્મુદ્રણ : ૧૯૬૩. એકોત્તરશતી (રવીન્દ્રનાથ ટાગોરકૃત) (નગીનદાસ પારેખ અને અન્ય સાથે) (ઈ. સ. ૧૯૭૮). ઑડનનાં કાવ્યો (નિરંજન ભગત અને અન્ય સાથે) (ડિસેમ્બર, ૧૯૭૬). ગીતપંચશતી (રવીન્દ્રનાથ ટાગોરકૃત) (નગીનદાસ પારેખ અને અન્ય સાથે) (ઈ. સ. ૧૯૭૮)., બીજી આવૃત્તિ, ૧૯૯૩. ગુલે પોલાંડ (મિત્સ્કિયેવિચકૃત) (ઈ. સ. ૧૯૩૯). શાકુંતલ (કાલિદાસકૃત) (ઈ. સ. ૧૯૫૫)., ચોથી આવૃત્તિ : ૨૦૦૦.