સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/આપણે
અંતરનીસંપત્તિઆપણેખોઈબેઠાછીએ, એટલેઆપણેલજ્જાથીનીચાનમીગયાછીએ; આજેધ્યાનબળરહ્યુંનથી, કેવળજપમાત્રછે; કેવળઅર્થહીનઆચારશુચિત્વગણાયછે. એટલેપોતાનુંદૈન્યછુપાવવામાટેપશ્ચિમનાંઊતરેલાંવસ્ત્રોલૂંટવાઆજેઆપણેટોળેટોળાંદોડવાઇચ્છીએછીએ. (અનુ. નગીનદાસપારેખ)