ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચરિત્રનાટક

Revision as of 14:01, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચરિતનાટક (Biodrama): વ્યક્તિના જીવનપ્રસંગોને કે, જીવનવૃત્તાંતને સાંકળીને લખાયેલું નાટક. ચં.ટો.