સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લતા મંગેશકર/સ્વાગત

Revision as of 10:52, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હિંદીચિત્રપટ, તેનાંકલાકારોઅનેતેમનાઅભિનયનેશિરીષકણેકર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          હિંદીચિત્રપટ, તેનાંકલાકારોઅનેતેમનાઅભિનયનેશિરીષકણેકરવર્ષોથીઉત્કટપ્રેમકરતાઆવ્યાછે. ચિત્રપટસંગીતપરનાતેમનાપ્રેમનોતો, આવ્યવસાયસાથેસંકળાયેલાંકલાકારોનેબાદકરતાં, આજેમરાઠીમાંઅન્યત્રજોટોસાંપડવોમુશ્કેલછે. શિરીષકણેકરનાઅસીમસંગીતપ્રેમનીપ્રતીતિ‘ગાયેચલાજા’ જેવાતેમનાપુસ્તકથીવાચકોનેથઈજછે. તેસાથેજદીર્ઘકાલીનશ્રવણભક્તિથીતેમણેઆવિષયપરમેળવેલોઅધિકારપણઘણુંખરુંબધાંનેમાન્યથાયએવોજછે. હિંદીચિત્રપટસૃષ્ટિનીલગભગછેલ્લીત્રણપેઢીનાંઅનેકનાનાંમોટાં. અભિનેતાઅનેઅભિનેત્રીઓનાંઅતિશયહૃદયસ્પર્શીશબ્દચિત્રોકણેકરે‘યાદોંકીબારાત’માંઅહીંએકદમઉત્કટતાઅનેજાણકારીથીરેખાંકિતકર્યાંછે. આસ્મૃતિઓનીસાથેહિંદીચિત્રપટસૃષ્ટિનોઇતિહાસલગભગઆરંભથીજઆપણીસમક્ષએકદમઊઘડતોઆવેછે. વિવિધપ્રકારનાભાવમનમાંઊછળીઆવેછે. ક્યારેકહોઠહસેછે, ક્યારેકઆંખભીનીથાયછે. ક્યારેકમનઉદાસથઈજાયછે; તોક્યારેકતેઅંતર્મુખથઈનેજૂનાંસ્મરણોમાંડૂબીજાયછે. આજનીયુવાનપેઢીનેઆબારાતનાકેટલાકચહેરાઅજાણ્યાલાગશે. પણઆજેજેમધ્યમવયનાકેપ્રૌઢવયમાંઆવેલાવાચકોછેતેમનેતોઆપુસ્તકવાંચતાંપોતાનીયુવાનવયનાંઅનેકજૂનાંનેઅત્યંતપ્રિયદોસ્તોફરીથીમળ્યાનોઆનંદથશે. અનેકજૂનાંગીતોનાઉલ્લેખથીયુવાનીનીહળવીઅસ્વસ્થતામનમાંજાગૃતથશે. તેગીતોસાથે, તેનાશબ્દોસાથે, સૂરોસાથેસંકળાયેલા, પોતાનાવ્યક્તિગતજીવનનાઅનેકકડવામીઠાપ્રસંગોતેમનેયાદઆવશેઅનેતેનેલીધેએકનિરાળીજઉદાસમીઠાશઆપુસ્તકતેમનેઆપશે. આપુસ્તકમાંચિત્રપટ-વ્યવસાયનાંજેકલાકારોનાંશબ્દચિત્રોકણેકરેઆલેખ્યાંછે, તેનીવિવિધતાજોઈનેઆશ્ચર્યથાયછે. અહીંદિલીપકુમાર, દેવઆનંદ, રાજકપૂરજેવારસિકોનાઅમાપપ્રેમનાંપાત્રથયેલાનાયકોઅનેમીનાકુમારી, નરગિસ, મધુબાલા, વૈજયંતીમાલાજેવીરસિકોનાંહૃદયસિંહાસનપરદીર્ઘકાલબિરાજનારીનાયિકાઓતોછેજ, પણતેસાથેજખલનાયક, વિનોદીનટ-નટીઓ, અભિનયકરતાંનૃત્યનેલીધેજપ્રસિદ્ધિપામેલીનર્તકીવગેરેબીજાંપણકેટલાંયેકલાકારોનેકણેકરેઅહીંયાદરાખ્યાંછે. આબધાંશબ્દચિત્રોઆલેખતાંકણેકરેબીજીએકબાબતખાસધ્યાનમાંલીધીછે, તેઆકલાકારોનુંમાણસપણું. તેતેમણેસતતઆપણનેજણાવ્યાકર્યુંછે. રૂપેરીપડદાપરપ્રસિદ્ધિનાઝગમગાટમાંચમકતા, પૈસાનાઢગલાપરઆળોટનારા, લાવણ્યવતીનાયિકાનાપ્રેમનાપાત્રઠરનારઆતેજસ્વીતારાઓપણછેવટે‘માણસ’ જહોયછે. જેતારાઓમાટેસાચુંતેતારિકાઓમાટેપણસાચું. આબધાંજઆખરેમાણસોછે. માણસનીનબળાઈ, તેનીનિયતિ, તેનાસારાખરાબગુણદોષ, આશા-નિરાશાઆબધુંજતેમનેભાગેપણઆવ્યુંહોયછે. સર્વસામાન્યમાણસતોપોતાનુંસામાન્યપણુંમનમાંસમજતોહોયછે; પણપડદાપરનાંઆકલાકારોનીજનમાનસમાંજેએકઝગમગતીપ્રતિમાઊભીથઈહોયછે, તેનેલીધેક્યારેકતેઓપોતેપણમોહિતથયાંહોયછે. પડદાપરનાઆસપનાંનાસોદાગરપોતેયતેસતતસુંદરપણભ્રામકસપનાંમાંજવિહરતાહોયછે. વાસ્તવમાંએસપનાંતૂટેનેતેનોભૂકોહાથમાંઆવેત્યારેતેઓએકદમભાંગીપડેછેગુરુદત્તજેવાએકાદસંવેદનશીલદિગ્દર્શકઅહીંઆવેછે, ‘પ્યાસા’, ‘કાગઝકેફૂલ’ જેવાંજોવાલાયકચિત્રોનિર્માણકરીનેચિત્રપટસૃષ્ટિમાંઇતિહાસઘડેછે, પણછેવટેવ્યક્તિગતજીવનમાંનિષ્ફળતાનેકારણેતેઆત્મહત્યાકરીલેછે. ચંદુલાલશાહજેવાઅલ્પશિક્ષિતપણબુદ્ધિમાનલોકોઅહીંઆવેછે, પોતાનોસ્ટુડિયોઊભોકરેછે, નિર્માતાબનેછે, કરોડોરૂપિયાકમાયછે, અનેછેવટેનિષ્કિંચનઅવસ્થામાંદુનિયાછોડીજાયછે. શેખમુખ્તારજેવોરૂપહીન, અણઘડચહેરાવાળોસામાન્યનટબહુસાહસકરીને‘નૂરજહાન’ જેવુંચિત્રપટઉતારેછે, તેમાટેકરેલુંકર્જફેડાતુંનથીતેથીપાકિસ્તાનભાગીજાયછે. ત્યાંવિતરકોનાંબારણેઆંટામારતાંમારતાંએકદિવસહતાશઅવસ્થામાંદુનિયાનીવિદાયલેછે, અનેતેનામૃત્યુપછી‘નૂરજહાન’ ચિત્રપટનેઅઢળકપૈસામળેછે! જેનીએકસમયેહિન્દુસ્તાનનારૂડોલ્ફવૅલંટિનોતરીકેખ્યાતિહતી, ગવર્નરનીજોડીનીપોતાનીગાડીહોવાનુંભાગ્યજેનેએકલાનેતેસમયેપ્રાપ્તથયુંહતુંતેમાસ્ટરનિસારછેવટેકામાઠીપુરનીએકગલીચચાલનીઓરડીમાંમરેછે. મરતીવખતેતેનીપાસેબેવાસણ, બેકપડાંઅનેપોતાનીકારકિર્દીનીભૂમિકાનાફોટાઓનુંપીળુંપડીગયેલુંજૂનુંઆલબમ, એટલીજમાલમતાશિલ્લકહતી! વજનદારઅવાજથીથિયેટરગજવનારનટજયંતછેવટેગળાનાકૅન્સરથીમરેછે! જેનાનાચવગરચિત્રપટપૂરુંથયુંછેએમલાગતુંનહીંતેકક્કુનિર્ધન, ઉપેક્ષિતઅવસ્થામાંદુનિયાછોડેછે. આવાંકલાકારોનાંશબ્દચિત્રકણેકરેખૂબજસહૃદયતાથીઆલેખ્યાંછે. કણેકરગોષ્ઠિપ્રેમીછે. તેથીવાતવાતમાંઅનેકરસપ્રદકિસ્સાઓતેસંભળાવેછે, અનેકવિગતોઆપતારહેછે. તેમાંનાંકેટલાંકઉદાહરણોઅહીંઆપુંએમથાયછે. ચિત્રપટસૃષ્ટિનાશરૂઆતનાસમયમાંનીકળેલા‘શીરીં-ફરહાદ’ ચિત્રપટમાંબેતાળીસગીતોહતાં, તો‘ઇંદ્રસભા’ ચિત્રપટમાંએકોતેરગીતોહતાં! આસંખ્યાઆજેકેટલીઆશ્ચર્યજનકલાગેછે! જીવનનામનાનટેચાળીસથીયેવધુચિત્રપટોમાંનારદનીભૂમિકાસાકારકરીછે! આનાકરતાંયેગમ્મતભર્યોએકકિસ્સોજુઓ-‘હલચલ’ ચિત્રપટમાંજેલરનીભૂમિકાકરનારબલરાજસહાનીતેવખતેરાજકીયકેદીહતાઅનેપોલીસનાપહેરાનીચેતેશૂટિંગમાટેઆવતાહતા! આવીઅનેકવિગતોનેલીધેકણેકરનુંઆલેખનમાહિતીપૂર્ણતેમજમનોરંજકથયુંછે. (અનુ. જયામહેતા)


[‘રૂપેરીસ્મૃતિ’ પુસ્તક]