સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકસાહિત્ય/ગવતરી
સરગભવનથીરેઊતર્યાંગવતરી,
આવ્યાંમરતૂકલોકમાંમા’લવારે,
ચરવાડુંગરડેનેપાણીપીવાગંગા;
વાઘવીરાનીનજરેપડ્યાંરે.
ઊભાંરો’, ગવતરી, પૂછુંએકવાત!
મોઢેઆવ્યુંખાજનહિમેલુંરે.
સાંભળ, વાઘવીરા! કહુંતનેવાત:
ઘેરમેંમેલ્યાંનાનાંવાછરુંરે.
ચંદરઊગ્યાની, વીરા, અવધ્યુંઆપો!
વાછરુંધવરાવીવ્હેલાંઆવશુંરે.
નોરેઆવુંતોબાવાનંદજીનીઆણ્યું,
ચાંદોસૂરજઆપુંસાખિયારે!
પે’લોહીંહોટોગાયેસીમડિયેનાખ્યો,
બીજેહીંહોટેઆવ્યાંવાડીએરે.
ત્રીજોહીંહોટોગામનેગોંદરેનાખ્યો,
ચોથેહીંહોટેવાછરુંભેટિયાંરે.
ઊઠોઊઠો, વાછરું! ધાવોમાનાંદૂધ,
અવધ્યુંઆવીવીરાવાઘનીરે.
ઘેલીમાતાકામધેનુ, ઘેલડિયાંમબોલો!
કળપેલુંદૂધકડવોલીંબડોરે.
મોર્યચાલ્યાંવાછરુંનેવાંસેમાતાકામધેનુ,
કલ્યાણીવનમાંઊભાંરિયાંરે.
ઊઠોઊઠો, વાઘમામા, પે’લાંઅમનેમારો,
પછીમારોઅમારીમાતનેરે.
નાનાંએવાંવાછરું, તમનેકોણેશીખવિયાં,
કિયેવેરીડેવાચાઆલિયુંરે!
રામેશીખવિયાં, લખમણેભોળવિયાં,
અરજણેવાચાઆલિયુંરે.
નાનાંએવાંવાછરું, તમેકરોલીલાલે’ર,
વસમીવેળાએસંભારજોરે.
[ઝવેરચંદમેઘાણીસંપાદિતલોકગીત: ‘રઢિયાળીરાત’ પુસ્તક]