ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જૂથકેન્દ્રી વિવેચન

Revision as of 09:25, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જૂથકેન્દ્રી વિવેચન(Puffery) : સાહિત્યજૂથોના ઉપાર્જનરૂપ વિવેચનનો પ્રકાર. આ પ્રકારે, સાહિત્યજૂથના લેખકો એકબીજાની કૃતિઓના વધુ પડતાં વખાણ કરે છે. ચં.ટો.