સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વર્ષા અડાલજા/ઘરે-બાહિરે
રવીન્દ્રનાથટાગોરદેશનેક્વચિતજસાંપડેએવાયુગપુરુષહતા. તત્કાલીનસાહિત્યકારોમાંચિરકાલીનસાહિત્યસૌથીવિપુલપ્રમાણમાંતેમણેસર્જ્યુંછે. ટાગોરએવાદેશભક્તહતાકેજેમણેવિશ્વમાનવબનવાનુંસ્વપ્નજોયુંહતું. તેઓપરદેશમાંભારતનાપ્રથમસાંસ્કૃતિકપ્રતિનિધિહતાઅનેવિશ્વનાગરિકહતા. અનેકસ્વજનોથીભર્યાભર્યાવિશાળપરિવારમાંરવીન્દ્રનાથેતેમનુંબાળપણવિતાવ્યુંહતું. એસમયેપરિવારનીસ્ત્રીઓનાજીવનનીતેમનાપરઘેરીઅસરપડીહતી. જમીનદારોનીવિશાળહવેલીનાઅંત :પુરમાંજીવનવિતાવીનાખતીસ્ત્રીઓનેધીમેધીમેબુઝાતાદીપકજેવીતેમણેજોઈહતી, અનેએમનાઆંતરમનનાકોઈખૂણામાંએદીપકનીવિલીનથયેલીજ્યોતિસચવાઈરહીહતી. એમનીકથાઓનીનાયિકાઓમાંવાસ્તવજગતનીએસ્ત્રીઓપ્રગટીહતી. ટાગોરેતેમનીનવલકથા‘ઘરે-બાહિરે’માંલગ્નજીવનમાંપતિપત્નીનાસંબંધો, નારીસ્વાતંત્ર્યઅનેરાષ્ટ્રીયચળવળવિશેનાતેમનાવિચારોગૂંથ્યાછે. આખીકથામુખ્યપાત્રોનેમોંએથીકહેવડાવીછે. પ્રથમપ્રકરણ‘વિમલાનીઆત્મકથા’થીકથાનોઉઘાડથાયછે. વિમલાપોતાનીવાતમાંડેછે : રાજા (જમીનદાર)નેઘેરવિમલાનાંલગ્નથાયછે. સસરાનાકુટુંબમાંજૂનારીતરિવાજોચાલ્યાઆવતાહતા. પણપતિનિખિલેશઆધુનિકવિચારનાછે. એવંશમાંતેઓપહેલાજએમ. એ. થયાહતા. મોટાભાઈઓદારૂમાંડૂબીમૃત્યુપામ્યાહતા. વિધવાભાભીઓનિ :સંતાનહતી. વિમલાનાપતિનદારૂપીતા, નબીજાજમીનદારોનીજેમસંગીતનીમહેફિલમાંજતા. સૌખૂબજઆશ્ચર્યપામતા. નિખિલેશેમિસગિલ્બીનેવિમલાનાંસાથીઅનેશિક્ષિકાતરીકેરાખ્યાંહતાં. નિખિલેશનાભોગપરાયણજમીનદારકુટુંબમાંસ્ત્રીઓનાંઆંસુદારૂનીપ્યાલીમાંડૂબ્યાંછે. નિખિલેશનીવિમલાનેપડદાબહારકાઢવાનીતીવ્રઇચ્છાહતી. પણતેપૂછતી : “મારેબહારનીદુનિયાનુંશુંકામ?” નિખિલેશજવાબવાળતો : “બહારનીદુનિયાનેતારુંકામહોયતો? આઘરમાંગોંધાઈરહેવામાટેતુંકેહુંજન્મ્યાંનથી.” ત્યાંઆંધીનીજેમબંધનોનેતોડતોસ્વદેશીનોયુગબંગાળમાંધસીઆવેછે. વિમલાનીઆત્મકથામાંઆતબક્કેએકમહત્ત્વનાપાત્રનોપ્રવેશથાયછે, એછેસંદીપ. સંદીપબાબુજાતજાતનાંદેશહિતનાંકાર્યોનેબહાનેપતિનારૂપિયાપડાવીલેતાતેથીવિમલાનેખૂબચીડચડતી. તેનાઢગલાબંધખર્ચાઓપણપતિનામાથે. નિખિલેશપણએકહરફબોલ્યાવિનાસામેથીબધાખરચાપૂરાપાડતો. નવાઈનીવાતએહતીકેબંનેનાવિચારોમાંકંઈમેળનહોતો. દેશમાંજેઆંધીઊઠીતેનાવાયરાનીલહેરખીવિમલાનેયસ્પર્શીગઈ. અત્યારસુધીજેવિલાયતીકપડાંએહોંશથીવાપરતીતેબાળવાતત્પરથઈ. નિખિલેશસાથેબહુવાદવિવાદથયો. પતિસમજાવેછેકેતારીશક્તિરચનાત્મકકાર્યમાંખરચ, ભાંગફોડિયાંકામોમાંનહીં. વિમલાનેવળીમિસગિલ્બીનેરજાઆપીદેવાનુંભૂતવળગ્યું. નિખિલેશથોડોહતાશથઈજાયછે : “મિસગિલ્બીમાત્રઅંગ્રેજછેતેથીજતુંતેનેરજાઆપતીહોયતોએઠીકનથી. નામનીવાડતુંમિટાવીશકતીનથી?” સ્વદેશીનીપ્રવૃત્તિજોડેપતિનેસંબંધનહોતોતેમતેતેનીવિરુદ્ધપણનહતા, તેવિમલાજાણતીહતી. તેહંમેશાંકહેતા : “દેશનીસેવાકરવાહુંતૈયારછું. પણવંદનતોહુંએસત્યનેજકરીશ, જેદેશકરતાંખૂબઊંચેઆસનેવિરાજેછે. દેશનેજોહુંદેવમાનીનેવંદનકરુંતોદેશનુંસત્યાનાશવાળ્યુંકહેવાય.” આઅરસામાંસંદીપબાબુપોતાનીમંડળીસાથેસ્વદેશીનોપ્રચારકરવાનિખિલેશનેત્યાંઆવેછે. શરૂઆતમાંતોવિમલાનેલાગેછેકેએસ્વદેશીનેનામેનિખિલેશનેઠગેછે. પણપોતાનાનાટ્યમંદિરમાં, ચકનીપાછલરહીનેવિમલાસંદીપનીઆગઝરતીવાણીમાંભાષણસાંભળેછેઅનેમંત્રમુગ્ધબનીક્યારેચકખસેડીનાખેછેતેનુંયભાનતેનેરહેતુંનથી. ‘ઘર’માંરહેતીસ્ત્રીનુંઆહતું‘બહાર’નાજીવનમાંપ્રથમવારનુંઝાંખવું. સંદીપેપણવિમલાનેજોઈઅનેપછીતેનાભાષણમાંઓરજુસ્સોપ્રગટ્યો. વિમલાપતિનેકહીસંદીપનેઘરેજમવાતેડવાનોઆગ્રહકરેછે. આજસુધીઆમકોઈબીજાપુરુષનેસામેબેસાડીવિમલાએકદીજમાડ્યાનથી, તેથીનિખિલેશરાજીથાયછે. સંદીપજમવાઆવેછેઅનેતેનીચાતુરીભરી, થોડીઉદ્દંડવાણીથીવિમલાપરઊંડોપ્રભાવપાડેછે. સંદીપબાબુહવેએહવેલીમાંજનિવાસકરેછેઅનેઅવારનવારસંદીપઅનેનિખિલવચ્ચેરાષ્ટ્રપ્રેમવિશેઉગ્રચર્ચાઓથાયછે. બંનેનામતભિન્નછે. વિમલાનોસંકોચરેશમીવસ્ત્રપેઠેધીમેધીમેક્યારેસરકીગયોતેનીસરતપણતેનેનરહીઅનેએપણચર્ચાઓમાંભાગલેવાલાગી. નિખિલેશનીદલીલઆવીરહેતી : “દેશથીપણઉચ્ચસ્થાનેધર્મરહેલોછેએમજેઓમાનતાનથીતેઓદેશનેપણમાનતાનથી.” સામેપક્ષેવિમલાઅનેસંદીપનીદલીલઆરહેતી : “હુંદેશનેમાટેલોભકરીશ. મનેકંઈકલેવાનુંમનથાયછેતેહુંખૂંચવીનેલઈલઈશ. હુંદેશનેમાટેક્રોધકરીશ, અપમાનનોબદલોલઈશ, મારીશ, એલોકોનેકાપીનાખીશ.” નિખિલેશદૃઢપણેમાનેછેકેકોઈપણઉત્તેજનાનોદારૂપીનેઉન્મત્તનીમાફકદેશસેવામાંમચીનપડવું. તેનાઆવિચારોનેવિમલાનબળાઈગણેછે. લોકોપણએમમાનેછેકેનિખિલેશનેઅંગ્રેજોપાસેથીઇલકાબજોઈએછે, નક્કીતેપોલીસથીડરીરહ્યોછે. સંદીપવિમલાનેકહેછે : “ચારેકોરસ્વેદશીનોપ્રચારકરતોફરતોહતો, પણહવેએમલાગેછેકેએકજકેન્દ્રમાંથીકામકરવુંવધુસારું. મનેપ્રેરણામળેએવુંશક્તિનુંઝરણુંઆજસુધીક્યાંયથીમળ્યુંનહોતું. પણઆજથીતમેજમારેમનદેશનીવાણીછો. આવોઅગ્નિતોમેંપુરુષમાંયજોયોનથી. તમેઅમારામધપૂડાનાંરાણીછો. અમેતમનેવચ્ચેરાખીનેહવેથીકામકરીશું.” વિમલાલજ્જાઅનેગૌરવબંનેઅનુભવીરહી. વિમલાઅનેસંદીપએકમેકપ્રત્યેઆકર્ષણઅનુભવેછેએસૌનાધ્યાનમાંઆવેએમછે. વિમલાએદિવસોમાંઅજાણતાંજખૂબટાપટીપકરેછે, અનેસંદીપતોનિખિલનાદેખતાજવિમલાનેમધુરાણીકહીનેસંબોધેછે, પોતાનેસતતપ્રેરણાઆપવાનોઅનુરોધકરેછે. વિમલાઆજસુધીહતીગામનીએકનાનીશીનદી. અચાનકએકદિનસમુદ્રમાંથીજુવાળઆવ્યો, એનુંહૈયુંઝોલેચડ્યું, કાંઠાછલકાઈગયા. અનેએનેથયુંઆજેવિધાતાએમનેનવેસરથીસરજીછેકેશું? અચાનકતેસુંદરબનીગઈ. અચાનકતેનામાંજાણેકેદિવ્યશક્તિનોસંચારથયો. સંદીપબાબુદેશસંબંધીનાનીનાનીવાતમાંપણએનીસલાહલેતા. આબધીમસલતોમાંનિખિલેશનેક્યાંયસ્થાનનહોતું. જાણેએકનાનાબાળકમાંવિવેકબુદ્ધિનહોયએમસંદીપબાબુનિખિલેશનેકોઈજવાબદારીવાળાકામમાંસંડોવતાનહીં. એકદિવસદરવાનસંદીપનેઅંત :પુરમાંજતાંરોકેછેઅનેઅત્યંતક્રોધમાંઆવીસંદીપતેનેમારીબેસેછે. સંદીપવિમલાનેફરિયાદકરેછે. વિમલારીસથીનિખિલપાસેહઠલઈબેસેછેકેદરવાનનેરજાઆપીદો. નિખિલદરવાનનેબોલાવીકારણપૂછેછેત્યારેદરવાનકહેછેકેમોટાંઅનેવચેટરાણીમાએજએવીસૂચનાઆપીહતી. પણવિમલાએતોહઠપકડીકેએનેકાઢોજ. નિખિલેશચૂપચાપઊઠીનેચાલ્યોજાયછે, પણબીજાદિવસેદરવાનદેખાયોનહીં. નિખિલેતેનેબીજેકશેકામપરમોકલીઆપ્યોછે. આખીવાતનુંપરિણામએઆવેછેકેવિમલારોજસંદીપનેદીવાનખાનામાંતેડાવીહિંમતથીવાતકરવાલાગેછે. જેમજેમઆકર્ષણઅનેપરિચયવધતાંજાયછેતેમઅદૃશ્યહવાનીલહરીદ્વારાસંસ્કારનાપડદાએકપછીએકઊડતાજાયછે. આખરેપ્રકૃતિનુંનગ્નસ્વરૂપએકદમખુલ્લુંથઈજાયછે. સંદીપપ્રત્યેનુંતેનુંખેંચાણવિમલાધીમેધીમેહવેસભાનપણેઅનુભવીરહીછે. તેનીવાતચીતનોસૂરસ્પર્શબનીનેએનેઅડીજાયછે, તેનીઆંખનીદૃષ્ટિજાણેભિક્ષાબનીતેનેપગેપડેછે. આદુર્દાન્તઇચ્છાનીપ્રલયમૂતિર્તેનામનનેદિનરાતખેંચતીરહેછે. એકદિવસસંદીપબાબુનીચિઠ્ઠીઆવીપડેછે : તમારુંકામછે. દેશમાટે. સઘળુંછોડીનેવ્યાકુળબનીનેવિમલાબહારદીવાનખાનામાંદોડીઆવેછે. જુએછેતોસંદીપઅનેનિખિલઊંડીચર્ચામાંપડેલાછે. વિમલાનામનનીસ્થિતિભારેવિચિત્રછે. સંદીપફરીતેનીવાક્ચાતુરીવડેપ્રશંસાનોજાદુવિમલાપરચલાવેછે. સ્વદેશીનીચળવળથોડીવેગવંતબનીકેસૌનીનજરમાંએકવાતઆવવાલાગી. નિખિલેશનીજમીનદારીમાંથીહજીવિલાયતીમીઠાનો, વિલાયતીખાંડનોઅનેવિલાયતીકાપડનોબહિષ્કારથયોનથી. જમીનદારીમાંકામકરતાકારકુનોપણએવિશેશરમાવાલાગ્યાહતા. આમછતાંથોડાસમયપહેલાંનિખિલેઅહીંસ્વદેશીમાલઆણ્યોહતોત્યારેનાનામોટાસહુએબાબતેમનમાંહસવાલાગ્યાહતા. દેશીમાલનીપાછળજ્યારેઆપણાઅભિમાનનુંજોરનહોતુંત્યારેઆપણેતનમનથીતેનીઅવગણનાકરતાહતા. નિખિલતોહજીપણદેશીપેનસિલદેશીચપ્પુવડેછોલેછે, પિત્તળનાલોટાથીપાણીપીએછે. તેનીજીવનશૈલીજઆવીઆવીવાતોવડેઘડાઈહતી. પણતેનાએવાભભકહીણાસ્વદેશીવ્રતમાંકોનેરસપડેભલા? શુકસાયરનોહાટબહુમોટોહાટગણાતોહતો. ચોમાસાપછીજહાટજામે. તેવખતેસૂતરઅનેઆવતાશિયાળાનેમાટેગરમકાપડખૂબવેચાવાઆવે. તેઅરસામાંદેશીકાપડઅનેદેશીખાંડમીઠાનાપ્રચારનેઅંગેબંગાળમાંહાટેહાટમાંભારેધમાલમચીરહીહતી. સંદીપેતરતવિમલાનેકહ્યું, “આટલોમોટોહાટઆપણાહાથમાંછે, એનેપૂરોસ્વદેશીબનાવીદેવોજોઈએ. નિખિલસાથેબહુટપાટપીથઈપણએમાનતોજનથી.” ગર્વથીવિમલાએકહ્યું, “વારુ, હુંજોઈલઈશ.” એખૂબસુંદરરીતેતૈયારથઈનેનિખિલપરપોતાનાપ્રેમનીમોહિનીઅનેશક્તિનોજાદુચલાવવાતેનીપ્રતીક્ષાકરવાલાગી. આતરફનિખિલકોઈબીજીજવાતમાંગૂંથાયોછે. પંચુનીસ્ત્રીક્ષયરોગથીપીડાઈનેમૃત્યુપામી, પ્રાયશ્ચિત્તનોખર્ચસાડાતેવીસરૂપિયાઆવીનેઊભો. એકતોબિચારોગરીબીનેલીધેસદાનોઉપવાસી. તેમાંસ્ત્રીનાંદવાદારૂઅનેઅંત્યેષ્ટિનેલીધેખર્ચથયો. આખરેએકદહાડોચારછોકરાંપડતાંમેેલીવૈરાગીથઈનેચાલીનીકળ્યો. માસ્ટરચંદ્રનાથબાબુતેમનેઉછેરવાલાગ્યા. વૈરાગ્યનોનશોઊતર્યોકેપંચુપાછોઆવ્યો. ફરીધંધોશરૂકરીઆપવામાસ્ટરબાબુએખાતુંપાડીપૈસાઆપ્યાતેમાંથીપંચુધોતિયાં, સાડીઅનેથોડુંગરમકાપડખરીદીલાવીખેડૂતોનેઘેરઘેરફરીવેચવાલાગ્યો. થોડાવખતમાંતોમાસ્ટરબાબુનાથોડાપૈસાયએણેચૂકવ્યા. ત્યાંસ્વદેશીનોજુવાળખૂબપ્રબળથઈગયો. ગામનાનેઆસપાસનાછોકરાઓકલકત્તાભણતાહતાતેઓરજામાંઘેરઆવ્યાઅનેસંદીપનેનાયકબનાવીસ્વેદશીનીચળવળમાંગાંડાનીજેમમંડીપડ્યા. નિખિલનાજપૈસાથીભણેલાઆછોકરાઓનિખિલનેકહેવાલાગ્યા : “આપણાશુકસાયરનાહાટમાંથીવિલાયતીસૂતર, કાપડવગેરેબિલકુલબંધકરીદેવુંજોઈએ.” ખૂબગરમાગરમીભરીચર્ચાથઈ. નિખિલનુંકહેવુંહતુંકેઆમકરવાથીમનેનહીંપણગરીબોનેખૂબનુકસાનથશે. આજસુધીતમેએલોકોમાટેશુંકર્યુંછેકેઆજેએકાએકએલોકોએશુંખાવુંપીવું, પહેરવુંએવીજબરદસ્તીકરોછો? સામેપક્ષેએટોળાએકહ્યું, અમેપણદેશીમીઠું, ખાંડનેકપડાંવાપરવાંશરૂકર્યાંછે. નિખિલનીદલીલહતીકે, તમારીપાસેબેપૈસાછેનેતમેઆનંદથીએમકરોછો; પણઆબિચારાલોકોતોજીવનમરણનીખેંચતાણમાંહોયછે, એમનેબેપૈસાનીકેટલીકિંમતછેતેતમનેનહીંસમજાય. આજેતમારાજેવુંજીવનગુજારવાનોબોજોતેમનાપરશીરીતેલદાય? તમેજોઆગરીબોનીસ્વતંત્રતારોળીદેશનીસ્વતંત્રતાનોધ્વજફરકાવવામાગતાહોતોહુંતમારીવિરુદ્ધપડીશ. છોમૃત્યુપામું. સ્વદેશીનીચળવળનેમદદતોહુંપણકરુંજછું. દેશીકાપડ, સૂતરઅમારાહાટમાંવેચવારાખ્યાંજછે. એકવિદ્યાર્થીરોષેભરાઈબૂમપાડેછે, “પણએદેશીમાલકોઈખરીદતુંનથી.” નિખિલજવાબવાળેછેકેતેમાંહાટનોકેમારોશોવાંક? આખાદેશેકંઈતમારુંસ્વદેશીનુંવ્રતલીધુંનથી. જબરદસ્તીથીતમેવણકરોપાસેકાપડવણાવી, જબરદસ્તીથીએવાલોકોનેપહેરાવશોકેજેમણેસ્વદેશીનુંવ્રતલીધુંનથી? વંદેમાતરમનાનારાલગાવતાવિદ્યાર્થીઓરોષમાંચાલ્યાગયા. થોડાદહાડામાંમાસ્ટરબાબુપંચુનેનિખિલપાસેલઈઆવ્યાઅનેકહ્યું : “એલોકોનાજમીનદારહરીશકુંડુએપંચુનોએકસોરૂપિયાદંડકર્યોછે. વાંકએટલોજકેએવિલાયતીકાપડવેચતોહતો. એણેઘણુંકહ્યુંકે, દેવુંકરીનેરૂપિયાલાવીધંધોકરુંછું, આફેરેવેચાઈજાયપછીનહીંકરું. પણજમીનદારતોપંચુનુંકાપડબાળવાજબેઠો. પંચુએકહ્યુંકે, આપનીપાસેપુષ્કળરૂપિયાછે. ખરીદીલોનેપછીબાળો. મારાંછોકરાંભૂખેમરશે. પણગરીબનુંકોણસાંભળે? કાપડબાળીનાખ્યું.” નિખિલનેપંચુમાટેબહુજીવબળ્યો, તેણેપંચુનેફોજદારીકરવાનીસલાહઆપી. સંદીપનેકહ્યુંતુંસાક્ષીપૂર. પણસંદીપજમીનદારનોપક્ષલેછે. નિખિલપંચુનેમદદકરવાતેનીજમીનખરીદીલઈતેનેત્યાંજપોતાનાખેડૂતતરીકેરાખવાનુંનક્કીકરેછે, એનેકપડાનીગાંસડીપણઅપાવીદેછે. થરથરધ્રૂજતાપંચુનેઆશ્વાસનઆપેછેકેઅન્યાયથીડરીનેભાગીનજા. વિમલનુંતેડુંઆવેછેઅનેનિખિલસૂવાનાઓરડામાંઆવેછે. ઘણાવખતપછીનિખિલનેઓરડોઆજેવ્યવસ્થિતલાગેછે, અનેવચ્ચેશણગારસજીનેબેઠીછેવિમલ. વિમલનિખિલનેકહેછે, “આખાબંગાળમાંમાત્રઆપણાહાટમાંજવિલાયતીકાપડઆવેછે, એમાલકાઢીનાખવાનુંકહીદો.” નિખિલસામીચર્ચાકરવાનુંટાળેછેપણવિમલઆગ્રહકર્યાજકરેછેકે, દેશનેમાટેજજુલમકરવાનોછે, તમારેમાટેથોડોકરવાનોછે? “દેશનેમાટેજુલમકરવોએટલેદેશઉપરજકરવો. પણતનેનહીંસમજાય.” અનેનિખિલત્યાંથીનીકળીજાયછે. સંદીપનીસાથેદેશનાપ્રશ્નેઘડીઘડીવિરોધથાયછે. વિમલાસંદીપનેબોલાવેછેત્યારેએનીઆંખોછલોછલહોયછે. સંદીપસમજીજાયછેકેપતિપાસેધાર્યુંનહીંકરાવીશકવાથીતેનુંઅભિમાનઘવાયુંછે. સંદીપવિમલાપાસેપૈસામાગેછે. પણકહેછે, “તમારાંઘરેણાંનોખપપછીપડશે, અત્યારેનિખિલનાપૈસામાંથીજતમેઆપો. આખરેતોએદેશનાંજનાણાંછે. તિજોરીમાંથીલઈલો.” હવેનિખિલવિરુદ્ધવર્તમાનપત્રોમાંલેખોઅનેપત્રોપ્રગટથવાલાગ્યાછે. લખેછેકેએનાઇલાકાનાગરીબોથીમાંડીનેબધાલોકોસ્વદેશીમાટેઉત્સુકછે, માત્રનિખિલનાભયથીકંઈકરીશકતાનથી. એટલુંજનહીંપણજમીનદારનીજેમનિખિલતેમનીપરસખતજુલમગુજારેછે, પોલીસોનેસાથઆપેછેઅનેઇલકાબમેળવવાનીપેરવીમાંછે. વ્યથિતહૃદયેનિખિલેશએકસંધ્યાએએનાબાગમાંચંદ્રમલ્લિકાનાંફૂલોપાસેજાયછે. ત્યાંએનુંધ્યાનજાયછેકેઘાસમાંવિમલસૂતીછે. પતિનેઆવેલોજોઈજલદીઊઠીએઘરતરફજવાલાગી. એજરાજેટલાસમયમાંજવિમલાનાઅસહ્યદુઃખનેનિખિલઅચાનકસમજીશક્યો. એણેતરતકહ્યું : “તનેજોઆમબળજબરીથીબાંધીરાખુંતોતોમારુંઆખુંજીવનએકલોઢાનાપાંજરાજેવુંબનીજશે. તેમાંમનેશોઆનંદ? હુંતનેછૂટીકરુંછું. હુંતારુંબીજુંકશુંનબનીશકુંતોયેમારેતારાહાથનીહાથકડીતોનથીજબનવું.” આટલુંકહીનિખિલઘરતરફચાલીજાયછે, મનમાંવિચારેછેકેમિથ્યાનેસત્યતરીકેપકડીરાખવાનોપ્રયત્નકરવોએપોતાનુંજગળુંદબાવીદેવાબરાબરછે. મુક્તિમાણસનીસૌથીમોટીવસ્તુછે. અચાનકસ્વામીએઆમકહીદેતાંવિમલાસ્તબ્ધથઈજાયછે. સૂવાનાઓરડામાંજાયછે. સંદીપનેરૂપિયાઆપવાનાછે, પણરૂપિયાક્યાં? સૂવાનાઓરડાનીજોડેનીઓરડીમાંજતિજોરીછે. વર્ષોવર્ષજમાથતાબેજેઠાણીઓનાપૈસાઆવર્ષેહજીતિજોરીમાંપડ્યાછે, બૅન્કમાંગયાનથી. એરૂપિયાદેશનાજતોછે! રાત્રેનિખિલનાંકપડાંમાંથીવિમલાચાવીચોરીલેછેઅનેતિજોરીમાંથીસોનાનીમહોરોકાઢીલેછે. મનતોખૂબડંખતુંહતું. કળણમાંપગમૂક્યોછે, હવેબહારનીકળવાનોકોઈઉપાયનથી. પૃથ્વીનાભારજેવીગીનીઓઆખીરાતછાતીએબાંધીરાખીછે. સંદીપદીવાનખાનામાંઆવતાંએજલદીત્યાંજાયછેતોત્યાંઅમૂલ્યપણછે. શરમઅનેલજ્જાનીમારીઅધમૂઈથઈવિમલાટેબલપરગીનીઓનોઢગલોકરેછે. સંદીપનુંમોંઝળહળીઊઠેછે. તેદોડતોજેવોવિમલાપાસેઆવેછેકેવિમલાતેનેજોરથીધક્કોમારેછેનેએગબડીપડેછે. ધ્રુસકેરડતીવિમલાજુએછેતોસંદીપનિરાંતેગીનીઓગણતોહોયછે. વિમલાસમજેછેકેતેહંમેશાંસંદીપથીભોળવાતીઆવીછે, તોયપાછીભોળવાયતોછેજ. સંદીપકહેછે : “હુંતોતમનેપ્રણામકરવાદોડ્યોઆવતોહતો, તમેધક્કોમાર્યોએધક્કોતોવરદાનઆપ્યુંતમે.” પણવિમલાગુનાહિતલાગણીથીપતિનેમોંપણબતાવીશકતીનથી. એવામાંનિખિલેશનેજાસાચિઠ્ઠીમળેછેકેતમારીતિજોરીલૂંટાશે. હવેબંનેજેઠાણીઓઉતાવળકરેછેકેતિજોરીનાપૈસાઝટબૅન્કમાંપહોંચાડો. વિમલાઅમૂલ્યનેઘરેણાંવેચવાઆપેછે. ફરીપૈસાપાછામૂકીદેવાતેનેછહજારરૂપિયાનીસખતજરૂરછે. સંદીપજોઈજાયછેઅનેપૂછેછેકેઅમૂલ્યપાસેશેનીપેટીહતી? વિમલાકશુંકહેતીનથીતેથીસંદીપખૂબચિડાયછે. પણફરીસંદીપવિમલાપરત્રાટકકરેછેઅનેવિમલાઢીલીપડીજાયછે. સંદીપવિમલાતરફધસવાજાયછેત્યારેજઅચાનકનિખિલઓરડામાંપ્રવેશકરેછેઅનેસંદીપનેચેતવેછે : “તારાઉપરહુમલોથવાનોસંભવછે, તુંઆમારોઇલાકોછોડીનેચાલ્યોજા. આમપણતુંઅનેતારીટોળકીમારીપ્રજાનેખૂબકનડીરહ્યાંછો. પાંચેકદિવસપછીહુંકલકત્તાજઈશ. તુંસાથેઆવજેઅનેત્યાંરહેજે.” ત્યાંસમાચારઆવેછેકેનિખિલેશનીચકુપાનીકચેરીમાંલૂંટથઈગઈ. અડધીરાત્રેલૂંટારાઓનીટોળીએપિસ્તોલસાથેતિજોરીલૂંટી. લૂંટારુઓછજહજારરૂપિયાલઈગયા, બાકીનીનોટોઓરડામાંવેરીનાખી. આસમાચારથીજેઠાણીઓગભરાઈનેનિખિલેશનેકહેવાલાગીકેઘરનીતિજોરીમાંપડેલારૂપિયાઝટબૅન્કમાંમૂકીઆવો, તમારાદુશ્મનોતોઘરમાંયધાડપાડશે. નિખિલેશઅનેવહુરાણીઓતિજોરીવાળાઓરડાપાસેજાયછે. ઓરડોબંધછે. અંદરથીવિમલાનોઅવાજઆવેછેકેતેકપડાંબદલીરહીછે. પોલીસઇન્સ્પેક્ટરઆવીનેખબરઆપેછેકેતમારીજકચેરીનાદરવાનકાસમપરશકજાયછે, તેનેથાણામાંપૂર્યોછે. નિખિલતરતથાણેજાયછે. કાસમપગપકડીરોઈપડેછે. કહેછેકે, મેંઆચોરીનુંકામકર્યુંનથી. રાત્રેનિખિલપોતાનાઓરડામાંપાછોફરેછે. થોડાદિવસથીવિમલાબાજુનાઓરડામાંસૂએછે. મેઘલીરાતનાપવનનાઝપાટાનીજેમઆંસુથીભરેલોનિશ્વાસનિખિલનેસંભળાતોરહ્યો. બહારવરંડામાંજઈનેજુએછેતોવિમલારડીરહીછે. નિખિલચૂપચાપએનેમાથેહાથફેરવવાલાગેછે. અચાનકવિમલાતેનાબંનેપગપકડીછાતીસરસાચાંપીદેછે. વિમલાઆકળવિકળબનીઅમૂલ્યનીપ્રતીક્ષાકરેછે. તેનેઘરેણાંવેચવામોકલ્યોછે, પકડાઈતોનહીંજાયને? અચાનકદીવાનખાનામાંસંદીપપ્રવેશેછે. ઘૃણાથીવિમલાનુંમનભરાઈજાયછે. સંદીપઘરેણાંનીપેટીત્યાંમૂકેછે. વિમલાચમકીઊઠેછે : તોશુંઅમૂલ્યઘરેણાંવેચવાકલકત્તાનગયો? ત્યાંઅમૂલ્યપ્રવેશેછે. એકજદિવસમાંએબિચારાનુંતારુણ્યનુંલાવણ્યચહેરાપરથીઊડીગયુંહતું. સંદીપનેજોતાંવેંતતેનીતરફધસીજઈનેએકહેછેકે, “મારીટ્રંકમાંથીતમેદીદીનીઘરેણાંનીપેટીશુંકામલાવ્યા? મારેજહાથેએમનેપાછીઆપવીહતી. આપીદોહવે.” સંદીપરોષમાંપેટીમૂકીજતોરહેછે. પછીઅમૂલ્યચાદરમાંથીએકપોટલીકાઢીવિમલાસામેધરેછે : “ગીનીતોનમળી, પણછહજારરૂપિયાલાવ્યોછું. તમેકહેશોખોટેરસ્તેલાવ્યોછું. ભલેતેમ.” વિમલાતેનેખૂબસમજાવેછે : “તેંજ્યાંથીલીધાત્યાંપાછામૂકીઆવ, ભાઈ.” પછીઅમૂલ્યવિમલાનેબધીવાતકહેછે : “દીદી, તમારીપાસેથીલીધેલીગીનીઓસંદીપબાબુએક્યાંયવાપરીજનથી. મેંબહુકહ્યુંકેગીનીઓદીદીનેપાછીઆપીદો. પણસંદીપજેનુંનામ! ગીનીઓપાછીનઆપી. તમેઘરેણાંવેચવાઆપ્યાંત્યારેસાંજનાફરીહુંતેનીપાસેગયો. તેનીટ્રંકનેબધુંફેંદીવળ્યો, પણગીનીઓમળીજનહીં! પછીઆછહજારનીનોટબતાવીગીનીમેળવવાનોપ્રયત્નકર્યો, તોએમારીટ્રંકતોડી, ઘરેણાંનીપેટીતમારીપાસેલઈઆવ્યો. હવેએનામંત્રનીવાણીનીઅસરઊડીગઈછે, દીદી.” વિમલાઅમૂલ્યનેવીનવેછેકે, મારાપાપનાપ્રાયશ્ચિત્તમાટેઆપૈસાતુંપાછામૂકીઆવ. છેલ્લાથોડાદિવસથીઅમૂલ્યસાથેનાવિમલાનાસંબંધથીસંદીપભડકીઊઠ્યોહતો. એવિમલાનેજેમતેમખૂબસંભળાવેછે. પણઆજેવિમલાજરાયવિચલિતથતીનથી. સંદીપનંુસાચુંસ્વરૂપએસમજીશકીછે. જાણેઆજેતેનામોહનાનાગપાશમાંથીએમુક્તથઈછે. એવખતેનિખિલેશઓરડામાંપ્રવેશકરેછેઅનેસંદીપનેએનાઇલાકામાંથીચાલ્યાજવાનુંકહેછે. સંદીપનેલાગેછેકેહવેગયાવિનાછૂટકોનથી. ત્યાંવિમલાઘરેણાંનીપેટીતેનેઆપીદેછે : “મારાંઆઘરેણાંતમારીમારફતેમેંજેમાતૃભૂમિનેદાનકર્યાંહતાંતેનેચરણેપહોંચાડજો.” સંદીપચાલ્યોજાયછે. વિમલાઅમૂલ્યમાટેચંતાિકર્યાકરેછે. એકોનાહાથમાંરૂપિયાપાછાઆપવાગયોહશે? ખરેખરતોઆઅપરાધનામૂળમાંપોતેજછે. પતિપાસેએસ્વીકારીલેવોછે. પણઘણાસમયથીજાણેસ્વામીસાથેનોસેતુતૂટીગયોછે. આવડીમોટીવાતશીરીતેકરવી? પોલીસોઘરેઆવેછે. ચારેતરફધાંધલધમાલછે. વિમલાવિચારેછેકેપોતાનેપકડાઈજવાનેહવેઝાઝીવારનથી. મોડીરાતસુધીતેરસોડામાંગોંધાઈરહીનેબધાંજનોકરચાકરનેપ્રેમથીજમાડેછે. હવેક્યાંઆવોઅવસરમળશે? મોડીરાત્રેએપતિનાઓરડામાંજાયછે. પતિથાકીનેસૂતાછે. એનાચરણમાંવિમલામાથુંઢાળીદેછે. રાતભરએપશ્ચિમનાવરંડામાંથીઆકાશનેતાકતીબેસીરહેછે. હૃદયપ્રાર્થીરહ્યુંછે : “હેમારાપ્રભુ! મનેઆટલીએકવારમાફકરો. જેજેકંઈતમેમારાજીવનનાધનતરીકેમારાપાલવમાંઆપ્યુંતેનેમેંજીવનમાંબોજબનાવીમૂક્યુંછે. મારાજીવનનાઉષ :કાલમાંતમેજેવાંસળીવગાડીહતીતેવાંસળીફરીવગાડીનેતમેમારાસંસારનેનવેસરથીરચીઆપો.” નિખિલહવેવિમલાઅનેવચેટરાણીનેલઈકલકત્તાજવાનીતૈયારીકરેછે. ત્યાંઇન્સ્પેક્ટરઅમૂલ્યનેપકડીનેલાવેછે, પોટલીમાંથીછહજારરૂપિયાકાઢેછે. નિખિલનેકહેછેકે, ચકુપાનીકચેરીમાંઆપૈસાઆપવાઅમૂલ્યગયોકેતમારીચોરાયેલીમતામળીગઈછે. ઇન્સ્પેક્ટરએનેસતતપૂછીરહ્યોછેકેચોરાયેલાછહજારક્યાંથીમળ્યા? પણતેબતાવતોજનથી. આખરેઇન્સ્પેક્ટરજાયછેપછીનિખિલપૂછેછેકેઆરૂપિયાકોણેલીધાહતાતેહવેમનેકહે, કોઈનેનુકસાનનહીંકરું. અમૂલ્યકહેછેકેચોરીતોમેંપોતેજકરીહતી. બીજાકોઈનેગુનેગારગણશોનહીં. નિખિલનેનવાઈલાગેછેકેતોએપૈસાપાછાકેમઆપવાગયો? અમૂલ્યસત્યકહેછેકેનાનાંરાણીનીઆજ્ઞાથીપાછામૂકવાગયોહતો. વચેટરાણીનાકહેવાથીતિજોરીમાંપડેલારૂપિયાબૅન્કમાંમૂકવાસારુનિખિલઅનેવચેટરાણીતિજોરીખોલવાજાયછે. પણચાવીક્યાંથીમળે? એતોચોરીકરવાવિમલાએલઈલીધીહતી. વિમલાત્યાંઆવીનેકહેછેકેચાવીતેનીપાસેછેઅનેતિજોરીમાંથીરૂપિયાકાઢીલઈતેણેખરચીનાખ્યાછે. નિખિલસ્તબ્ધબનીજાયછે. આજસુધીનાતેનાવિમલાસાથેનાવ્યવહારનેજુદીજદૃષ્ટિથીએતપાસેછે. તેનેથાયછેકેવિમલાનેનવીરીતેઘડવાનીતેનીઆકાંક્ષાખોટીહતી. વિમલાસાથેનાતેનાવ્યવહારનેએકસુંદરસંગીનસ્વરૂપમાંઢાળવાનીઇચ્છાહતીતેમાંએકજાતનીજબરદસ્તીહતી. આછહજારરૂપિયાએનેચોરીનેલેવાપડ્યા, પણએમાગીનશકી. શુંપતિપત્નીનાસંબંધનીફરીશરૂઆતનથઈશકે? વિમલાઓરડાબહારમૂંગીમૂંગીઊભીહતી. તેપાછીજવાપગમાંડતીહતી. તેનેનિખિલઝટદઈપકડીલેછે. પણવિમલાધ્રુસકેધ્રુસકેરડતીતેનાપગમાંપડેછે : વિમલાકલકત્તાજવાનીતૈયારીકરીરહીછે. ત્યાંખબરમળેછે, સંદીપદીવાનખાનામાંતેમનીરાહજુએછે. નિખિલવિમલાનેલઈનેબહારઆવેછે, કેતરતસંદીપરૂમાલનીપોટલીબહારકાઢીટેબલપરમૂકેછેઅનેકહેછે : “નિખિલ, ભૂલમાંનપડતો. એમનમાનતોકેએકાએકતમારાસંસર્ગમાંઆવીનેહુંસાધુબનીગયોછું. આછહજારરૂપિયાનીગીનીઓઅનેઘરેણાંનીપેટી.” નિખિલતેનેરોકવામથેછેપણમુસલમાનોતેનીપાછળપડ્યાછેતેથીસંદીપતરતનીકળીજાયછે. એવામાંમાસ્ટરમશાયઆવીનેખબરઆપેછેકેમુસલમાનોવીફર્યાછે, સ્ત્રીઓપરઅત્યાચારકરવામાંડ્યાછે. નિખિલતરતજવાતૈયારથાયછે. વિમલાતેનોહાથપકડીરોકવાનીકોશિશકરેછે, પણ“ચંતાિનહીંકર, વિમલ”, કહેતોનિખિલકશાજહથિયારવિનાઘોડોદોડાવીજાયછે. સાંજઢળેછે. અંધારુંઘેરાયછે. દૂરદૂરથીઅવાજોનાંમોજાંઊછળીઊછળીનેઆવેછે. રસ્તાપરપડતીબારીનેઅઢેલીનેવિમલાનિષ્પલકનેત્રેમીટમાંડીરહીછે. મોડીરાત્રેરસ્તાપરપુષ્કળદીવાઅનેમાણસોદેખાયછે. અંધારામાંમોટુંટોળુંભેગુંથઈગયુંછે. થોડીવારેએકપાલખીઅનેતેનીપાછળડોળીદરવાજામાંપ્રવેશેછે. અમૂલ્યમૃત્યુપામ્યોછે, અનેનિખિલનેમાથાપરખૂબવાગ્યુંછે. કથાઅહીંપૂરીથાયછે.
‘ઘરે-બાહિરે’નાશ્રીનગીનદાસપારેખેકરેલાઅનુવાદનીપ્રસ્તાવનામાંકાકાસાહેબકાલેલકરલખેછેકે, “ ‘ઘરે-બાહિરે’ નવલકથાપરહુંપ્રથમથીજઆફરીનછું. જ્યારેમેંએપ્રથમવાંચી, ત્યારેમારોદેશભક્તિનોઆદર્શબંગભંગપછીદેશમાંજેરાષ્ટ્રીયતાજાગીતેનેઅનુસરીનેજઘડાયેલોહતો. એનવલકથાઆરાષ્ટ્રીયતાનાદોષોબતાવવામાટેલખાયેલીછે. રવીન્દ્રે‘ઘરે-બાહિરે’ લખીનેહિંદુસ્તાનની, આપણાસમાજનીઅનેઆપણીરાષ્ટ્રીયતાનીઅસાધારણઅનેઉચ્ચકોટિનીસેવાકરીછે. આજેનિ :શંકપણેઆપણેકહીશકીએકે‘ઘરે-બાહિરે’ દેશબહારથીઘેરઆવીનેદુનિયાનીસેવાકરનારમહાત્માગાંધીનેઅનુકૂળવાતાવરણકરીઆપનારમોટીસેવારૂપછે.” [‘ઘરે-બાહિરે’ પુસ્તિકા :૧૯૯૬]