ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિ નાટક
Revision as of 09:12, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિનાટક'''</span> (Anti play) : આ સંજ્ઞા એવા નાટકને નિર્દેશે...")
પ્રતિનાટક (Anti play) : આ સંજ્ઞા એવા નાટકને નિર્દેશે છે, જે ચાલી આવેલી પ્રણાલીઓની માત્ર ઉપેક્ષા નથી કરતું પણ સક્રિય રીતે એ પ્રણાલીઓને તોડે ફોડે છે. આવા નાટકમાં દેખીતા નાટ્યવસ્તુનો કે પાત્રવિકાસનો અભાવ હોય છે.
{ચં.ટો.