સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/બેકારના?

Revision as of 12:46, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હરિ, તનેલાચારીનોરોટલોપીરસવામાંઆવે તોતુંશુંકરે? જમે—પાછોઠેલે?...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હરિ,
તનેલાચારીનોરોટલોપીરસવામાંઆવે
તોતુંશુંકરે?
જમે—પાછોઠેલે?
તનેઆમંત્રણઆપવામાંઆવે
નેપછી
મોંસામેફટાકકરી
બંધકરવામાંઆવેજોદ્વાર
તો
તારાંનયનશુંકરે?
ભભૂકીઊઠે?—રડીપડે?
માર્ગમાં
નિર્દોષભાવેકોઈસળગતોપ્રશ્નપૂછીબેસે
‘ક્યાંછોહમણાં?’
તોતુંશુંકહે? જમીનશોધે?
દસથીછકામપરગયાનોડોળકરી
સાંજેપાછોફરેઘરે
અનેરીટાત્યારેપૂછે:
‘પપ્પા’ શુંલાવ્યા?
ત્યારે
તુંમૂઠીખોલેકેબંધકરે?
રાત્રે
પથારીમાંકણસતાં-કણસતાં
પડખુંબદલતાં
કોઈઘેનભર્યાસ્વરેપૂછે:
‘તમનેઊઘનથીઆવતી?’
તો
તુંસૂવાનોઢોંગકરે?
હરિ, તુંશુંકરે?