ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પૂર્વદ્રશ્ય
Revision as of 07:34, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
પૂર્વદૃશ્ય (Cut Back) : વાર્તા, નવલકથા, નાટક કે ફિલ્મમાં પૂર્વે બની ગયેલા પ્રસંગોની રજૂઆત કરવાની પ્રવિધિ.
હ.ત્રિ.