સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘સારસ્વત’/મિત્રો

Revision as of 04:53, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ભીનાભરપૂરકાંઠાળા, લીલારાજેહતામિત્રો; હવેખડકોઅનેરણ-રણ — ગયાબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ભીનાભરપૂરકાંઠાળા, લીલારાજેહતામિત્રો;
હવેખડકોઅનેરણ-રણ — ગયાબદલાઈસૌમિત્રો.
અમારીસહેજઅમથીલાગણીઆંબાથઈફળતી;
લઈસોગંદખારાપાટનારઝળાવતામિત્રો.
કદીડુંગરનથીમાગ્યા, નમાગ્યાધોધમારોકંઈ;
મૂઠીબેહાસ્ય, ખોબોજળ — છતાંટટળાવતામિત્રો.
અમારીપણહતીદુનિયા, હતીધૂળનેયમહેકાવી;
પડીછેએજઆંખોમાં — સમજતાકેમના, મિત્રો?