સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/આનંદ-ભવન

Revision as of 05:27, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હતાજન્મ્યાજ્યાં, તેલઘુકહતુંઆનંદ-ભવન; તમેઝંખ્યું : આખ્ખુંકરવુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હતાજન્મ્યાજ્યાં, તેલઘુકહતુંઆનંદ-ભવન;
તમેઝંખ્યું : આખ્ખુંકરવુંજગઆનંદ-ભવન!...
તમેઆવાવિશ્વેપ્રબલગતિપ્રેરીહૃદયના
નિગૂઢાભાવોની, વિરલકરુણાપ્રેમબલની;
અનેહૈયેહૈયેનિજહૃદયનેસ્થાપિતકરી
વસ્યાશાઐકાત્મ્યેકણકણવિશેભૂમિ-ઉરના!...
મહાઉત્સાહેજેધરતી-પટમૂર્તિવિચરીગૈ,
હવેએલ્હેરંતીગગન-ધ્વજનીટોચપરજૈ!
[‘બાલ-દક્ષિણા’ ત્રિમાસિક :૧૯૬૪]