સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/સ્ત્રીઓનું મુક્તિધામ
શ્રીમતીકલ્લોલિનીહઝરતે૧૯૮૧માંએકસંપાદનકરેલું : ‘મારોગરબોઘૂમ્યો.’ લોકગીતથીઅનેનરસિંહ-મીરાંથીમાંડીનેઉદયનઠક્કરસુધીનાકવિઓનાકવિતાનીકક્ષાનાઉત્તમગરબાઓએએકજપુસ્તકમાંવાંચવામળેઅનેઅનુભૂતિથાયકેનવરાત્રાનોઉત્સવતોઅહીંપાનેપાનેઊજવાઈરહ્યોછે. સ્ત્રીગાયતેગરબોઅનેપુરુષગાયતેગરબી. એમાંપગનીઠેસઅનેહાથનીતાળીનુંમહત્ત્વછે. ગરબોસ્ત્રીઓનુંમુક્તિધામછે. એકજમાનામાંસંયુક્તકુટુંબમાંરહેતીસ્ત્રી, લાજકાઢીનેહરતીફરતીસ્ત્રી, ઘરનાંવૈતરાંમાંથીઊંચીનઆવતીએવીસ્ત્રીનવરાત્રાઆવેકેમુક્તતન-મનથીગરબામાંમહાલતી, ત્યારેએનોશબ્દગગનમાંગાજ્યાવિનાશુંકામરહે? [‘ઝલકતેરા’ પુસ્તક :૨૦૦૪]