ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સક્ષેપ

Revision as of 09:44, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંક્ષેપ/લઘુસ્વરૂપ(Epitome) : કોઈપણ પુસ્તકની મુખ્ય વિગતોનો ટૂંકસાર. બીજા અર્થમાં કોઈપણ એવી વસ્તુ જે સંક્ષેપ સ્વરૂપે સંબંધિત બૃહદ્ વસ્તુનું સૂચન કરે છે. હ.ત્રિ.