ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યવાદ

Revision as of 08:44, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાહિત્યવાદ(Literarism) : વૈજ્ઞાનિકતાની વિરુદ્ધની સંજ્ઞા. આ સંજ્ઞા સાહિત્યિક કે માનવીય મૂલ્યો સાથેની નિસ્બત નિર્દેશે છે. ચં.ટો.