ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રહસ્ય

Revision as of 12:17, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રહસ્ય(Suspense) : નિરૂપણાત્મક(Narrative) ગદ્ય કે પદ્યમાં સામાન્ય રીતે વાર્તા, નવલકથા કે નાટકમાં આવતી અનિશ્ચિતતા, અપેક્ષા અને કુતૂહલપૂર્ણ રસસ્થિતિ. રસના આવિર્ભાવનું મૂળ કારણ. જેમકે ભગવતીકુમાર શર્માની નવલકથા ‘ઊર્ધ્વમૂલ’માં કથાનાયકનાં માતા-પિતા કોણ છે એ પ્રશ્ન રહસ્ય (Suspene) તરીકે આગળ આવે છે. Template:Rigt