સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દાદુ દયાળ
કબીરઅનેનાનકનાજેવોજજેનોઉપદેશગણાયછેતેદાદુનોજન્મસંવત૧૬૦૦માંઅમદાવાદમાંએકમુસ્લિમપીંજારાપરિવારમાંથયેલો. વિધિસરનુંકોઈશિક્ષણએમનેમળેલુંનહીં, પણઈશ્વરઅનેતેનીસૃષ્ટિનુંરહસ્યજાણવાતેમનુંમનબાળપણથીતલપાપડરહેતું. સત્સંગઅનેયાત્રા-પ્રવાસતેમનાશિક્ષકબન્યા. ઉત્તરપ્રદેશ, બિહારઅનેબંગાળમાંખૂબભ્રમણકર્યાપછીરાજપૂતાનામાંસાંભરપાસેનરાનાગામમાંતેસ્થાયીથયેલા. રૂપીંજીનેગુજરાનચલાવતા. આત્મશિક્ષણથીજતેમનેપદ-ભજનસ્ફુરેલાં. આરંભથીજએમનુંજીવનએટલુંપ્રેમાળ, કરુણામયઅનેદયાળુહતુંકેસૌતેમનેદાદુદયાળકહીનેબોલાવતા. ભિખારી : આમતોહુંએકલેખકછું. મેંએકચોપડીલખેલી : ‘પૈસાકમાવાની૧૦૦તરકીબો’. વેપારી : તોપછીઆમભીખશીદનેમાગેછે? ભિખારી : એ૧૦૦માંનીજએકઆતરકીબછે. [‘મોડર્નમેચ્યોરીટી’]