સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખરચાળ માંસાહાર
વનસ્પતિમાંજેપ્રોટીનરહેલુંછેતેપહેલાંકોઈપશુખાય, નેપછીતેપશુનુંમાંસમાનવીખાય, તોમૂળપ્રોટીનનોફક્તદસમોભાગમાણસનાપેટમાંપહોંચેછે. પ્રોટીનમેળવવાનોઆતોઅત્યંતખરચાળરસ્તોકહેવાય — ખાસકરીનેગરીબદેશોમાટે. વળીજોબધાલોકોમાંસાહારનોત્યાગકરેતોઆજનાકરતાંત્રણગણીવસતીપૃથ્વીઉપરપોષાઈશકે, અથવાઆજનીવસતીનેઆજનાકરતાંત્રણગણોપોષણદાયીખોરાકમળીશકે.