સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/કવિ અને કવિતા
સર્વમનુષ્યોનાઅંતરમાંઈશ્વરેજેબધાંસત્યઅનેસૌંદર્યમૂકેલાંછે, તેનુંસતતદર્શનકવિતાઆપણનેકરાવતીરહેછે. જેઈમ્સલોવેલ
થોડાકજશબ્દોમાંકેટલીપ્રચંડશક્તિરહેલીછેતેકવિતાઆપણનેસમજાવેછે, અનેવાચાળતાનેઅંકુશમાંરાખેછે. રાલ્ફએમર્સન
પ્રેમમાંપડેછેત્યારેદરેકમાણસકવિહોયછે. પ્લેટો
કવિતાએટલેજીવનમાંજેકાંઈસ્મરણમાંરાખવાજેવુંછેતેબધું. વિલિયમહેઝલીટ
મારીઆસપાસજેકાંઈછેતેનીઅંદરસારપઅનેસૌંદર્યનીખોજકરવાનીપ્રકૃતિકવિતાએમનેઆપીછે. સેમ્યુઅલકોલરિજ
જેનામગજનોએકાદપણસ્ક્રૂઢીલોનહોયતેવોકોઈપણમાણસકદાચકવિનબનીશકેકેકવિતાનેમાણીપણનશકે. ટોમસમેકોલે
કવિતાનીકાયામાંહાડપિંજરકલ્પનાનુંહોયછે, એમાંલોહીલાગણીઓનુંવહેછે, અનેશબ્દોનીનાજુક, મજબૂતચામડીવડેઆખુંમાળખુંબંધાયુંહોયછે. પોલએંગલ
કવિએટલે, પહેલાંપ્રથમતો, એવોમનુષ્ય જેભાષાનીસાથેમહોબ્બતમાંચકચૂરહોય. વિસ્ટાનઓડન
સૃષ્ટિનુંજેસૌંદર્યઢંકાયેલુંપડ્યુંછે, તેનીઉપરથીકવિપરદોઉઠાવેછેઅનેપરિચિતવસ્તુઓપણજાણેકેઅપરિચિતહોયતેવીમોહકબનાવેછે. પર્સીશેલી
કવિતોદરેકઝાડપરથીફળએકત્રકરેછે- હા, કાંટામાંથીદ્રાક્ષઅનેઝાંખરાંમાંથીઅંજીર. વિલિયમવોટસન
સાચોકવિકાવ્યમયબનવાનીકોશિશકરતોનથી : બાગબાનપોતાનાંગુલાબઉપરઅત્તરછાંટતોનથી. ઝાંકોક્તો
એકવૃક્ષનીતોલેઆવેએવુંકાવ્યતોહુંકદીજોવાપામીશનહીં. જોય્સકિલ્મર
ગદ્ય : શબ્દોનીશ્રેષ્ઠગોઠવણી; પદ્ય : શ્રેષ્ઠશબ્દોનીશ્રેષ્ઠગોઠવણી. સેમ્યુઅલકોલરીજ
કવિઓ : માનવજાતનાપ્રથમશિક્ષકો. હોરેસ
મહાનકવિબનવાનીઆકાંક્ષાજેનેછે, તેણેપ્રથમતોનાનાબાળકબનવાનુંછે. ટોમસમેકોલે
કવિતાનોઘાટઘડાયછેધીમેધીમે, ધીરજથીએકએકકડીનેપરસેવા, રુધિરનેઆંસુથીસાંકળીને. આલફ્રેડડગ્લસ
કવિતાલખવામાંજેટલુંગૌરવછે, એટલુંજગૌરવખેતરખેડવામાંપણરહેલુંછે. બુકરટી. વોશીંગ્ટન
પોતેજેબધાંમહાનસત્યોઉચ્ચારેછે, તેકવિઓપોતેપણસમજતાહોતાનથી. પ્લેટો
દરેકમાનવીનાઅંતરમાંક્યાંકકવિતાનુંઝરણવહેતુંહોયછે. ટોમસકારલાઈલ
કવિતાએમનુષ્યજાતિનીમાતૃભાષાછે. જોહાનહેમન
સાચીકવિતાઆપણનેસમજાયતેપહેલાંજપોતાનીવાતકહીજાણેછે. ટોમસએલિયટ
કવિતામોજાંનાંફીણજેટલીતાજીઅનેખડકજેટલીજૂનીહોવીજોઈએ. રાલ્ફએમર્સન
મનેજેકંઈલાધ્યાંરતનઅહીંસંસારજલનાં, લઈઆવ્યોતારેચરણ, કવિતે! સર્વધરવા સુરેશદલાલ
શિશુઓનુંહાસ્ય : મારીકવિતાનોશુભછંદ… કન્યાઓનીઆશા : મારીકવિતાનીનસોનુંરુધિર. ઉમાશંકરજોશી
છાપખાનાનીશોધથઈત્યારબાદકવિતાઆખાસમૂહનોઆનંદમટીગઈછેઅનેથોડાકલોકોનુંમનોરંજનબનીગઈછે. જોનમેઈઝફીલ્ડ