સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/ભયઅમારેકોનો?
ભયઅમારેકોનો?
ભયઅમારેકોનોજગમાં?
ભયઅમારેકોનો?
લુચ્ચાબુઢ્ઢાચોરલૂંટારા
અમનેશુંકરવાના?
સીધુંસાદુંજીવનજ્યાંહો
શીદનેઅમડરવાના?
ભયઅમારેકોનોજગમાં?
ભયઅમારેકોનો?
નહિકપટ, નઝોળીથેલી,
મતાઅમારીશી?
લૂંટીશકેનાલગનઅમારી
ધૂનતદ્દનપાગલશી!
ભયઅમારેકોનોજગમાં?
ભયઅમારેકોનો?
ખપેનહિઆરામઅમોને,
ખપેનયશકેનામ;
ખપેનહિવિરામઅમોને,
સદાલગન—બસ, કામ!
ભયપછીથીકોનોજગમાં?
ભયઅમારેકોનો?
ચડતી-પડતીસમાનઅમને,
છોહારજીવનકેજીત;
જીવનજોગવવુંજલગનમાં,
ધ્યેયમગનથઈનિત!
ભયપછીથીકોનોજગમાં?
ભયઅમારેકોનો?
(અનુ. ધર્મેન્દ્રમાસ્તર, ‘મધુરમ્’)