સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/વલોણાવાર
વલોણાવાર
આજમારેવલોણાવારછેરેલોલ.
સાતસમદરનીગોળીરેકીધી,
મેરુનોકીધોરવાયોરેલોલ;
નવકુળનાગનાંનેતરાંરેકીધાં,
ગંગા-જમનાનુંવલોણુંરેલોલ.
માતજશોદા, તમ્મારાકાનને
મહીડાંવલોવવાનેમેલોરેલોલ!
[ઝવેરચંદમેઘાણીસંપાદિતલોકગીત: ‘રઢિયાળીરાત’ પુસ્તક]