સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુંદરજી બેટાઈ/હુંશુંમાગું?

Revision as of 10:05, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હુંશુંમાગું? કણકણનોમાગણહું, નેતુંદુનિયાનોદાતારરે, હુંશુંમાગુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હુંશુંમાગું?
કણકણનોમાગણહું, નેતુંદુનિયાનોદાતારરે,
હુંશુંમાગું?
જલબિન્દુનોતરસ્યોહું, તુંશાંતિનોદરિયાવરે,
હુંશુંમાગું?