સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુંદરજી બેટાઈ/હુંશુંમાગું?
Jump to navigation
Jump to search
હું શું માગું?
કણકણનો માગણ હું, ને તું દુનિયાનો દાતાર રે,
હું શું માગું?
જલબિન્દુનો તરસ્યો હું, તું શાંતિનો દરિયાવ રે,
હું શું માગું?
હું શું માગું?
કણકણનો માગણ હું, ને તું દુનિયાનો દાતાર રે,
હું શું માગું?
જલબિન્દુનો તરસ્યો હું, તું શાંતિનો દરિયાવ રે,
હું શું માગું?